મેન્યુઅલ્સ (Manuals) શેના માટે ઉપયોગી છે?

  • A
    ઓળખ (Identification)
  • B
    નામકરણ (Nomenclature)
  • C
    વનસ્પતિનો સંગ્રહ (Collection of plant)
  • D
    ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

કોલમ $X$ અને કોલમ $Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ$(P)$ જોધપુર
$(2)$ ઝુલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા$(Q)$ પેરિસ
$(3)$ ગવર્નમેન્ટ મ્યુઝિયમ$(R)$ શિબપુર
$(4)$ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી$(S)$ મુંબઈ
$(T)$ ચેન્નાઈ

સંગ્રહાલય (Museum) પર એક સમજૂતીત્મક નોંધ લખો.

હર્બેરિયમ શીટ્સને ફૂગ અને જીવાતોના હુમલાથી બચાવવા માટે કરવામાં આવતી પ્રક્રિયાને શું કહે છે?

ઝુલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા $(ZSI)$ ના મ્યુઝિયમ ક્યાં આવેલા છે?

નીચે પૈકી કયો પ્રાણી ઉદ્યાન ગુજરાતમાં આવેલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo