નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

  • A
    $1$-ફ્લોરો-$3$-આયોડોસાયક્લોપેન્ટેન
  • B
    $1$-ફ્લોરો-$2$-આયોડોસાયક્લોપેન્ટેન
  • C
    $1$-બ્રોમો-$3$-આયોડોસાયક્લોપેન્ટેન
  • D
    $1$-બ્રોમો-$2$-આયોડોસાયક્લોપેન્ટેન

Explore More

Similar Questions

$1$-ક્લોરોબ્યુટેનની આલ્કોહોલિક $KOH$ સાથેની પ્રક્રિયાથી ..... મળે છે.

નીચેનામાંથી કયું ફ્રીડલ-ક્રાફ્ટસ આલ્કાઈલેશન પ્રક્રિયામાં મુખ્ય નીપજ તરીકે $2-$ફિનાઈલબ્યુટેન આપશે નહીં?

આલ્કાઈલ બ્રોમાઈડ $X$ $(C_5H_{11}Br)$ નું જળવિભાજન પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે. $X$ ની શુષ્ક ઈથરમાં $Mg$ સાથેની પ્રક્રિયા અને ત્યારબાદ $D_2O$ સાથેની પ્રક્રિયાથી $Y$ મળે છે. $Y$ શું છે?

ટોલ્યુઈનમાં $(+)-1$-ક્લોરો-$1$-ફિનાઈલ ઈથેનનું દ્રાવણ $SbCl_5$ ની થોડી માત્રાની હાજરીમાં ધીમેથી રેસેમિકરણ પામે છે,જે નીચેનામાંથી કોના નિર્માણને કારણે થાય છે?

$S_N2$ પ્રક્રિયાનો દર શેમાં નહિવત હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo