નીચે દર્શાવેલ પ્રક્રિયા માટે,મુખ્ય નીપજ $A$ અને પ્રક્રિયાની ક્રિયાવિધિ $R$ ઓળખો:
$m$-બ્રોમોએનિસોલ $\xrightarrow{NaNH_2} A, R$

  • A
    $m$-મેથોક્સિએનિલીન,વિલોપન-ઉમેરણ
  • B
    $o$-મેથોક્સિએનિલીન,વિલોપન-ઉમેરણ
  • C
    $m$-મેથોક્સિએનિલીન,સાઈન વિસ્થાપન
  • D
    $p$-મેથોક્સિએનિલીન,ઉમેરણ-વિલોપન

Explore More

Similar Questions

નીચેનામાંથી બેન્ઝીનનું કયું ક્લોરોડેરિવેટિવ જલીય $NaOH$ સાથે સૌથી સરળતાથી જળવિભાજન પામીને અનુરૂપ હાઈડ્રોક્સી ડેરિવેટિવ આપશે?

નીચેનામાંથી કયું સંયોજન મુશ્કેલીથી નાઈટ્રેશન પામે છે?

નીપજ $(P)$ શું હશે?

બેન્ઝીન રિંગ પર ક્લોરિન પરમાણુની હાજરી બીજા વિસ્થાપકને કયા સ્થાન પર દાખલ કરે છે?

આપેલ સંયોજનોની જલીય $NaOH$ સાથે ન્યુક્લિયોફિલિક વિસ્થાપન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ઘટતો ક્રમ નીચે મુજબ છે:
$(I)$ $1$-બ્રોમો-$3$-નાઈટ્રોબેન્ઝીન
$(II)$ $1$-બ્રોમો-$2,4,6$-ટ્રાયનાઈટ્રોબેન્ઝીન
$(III)$ $1$-બ્રોમો-$4$-નાઈટ્રોબેન્ઝીન
$(IV)$ $1$-બ્રોમો-$2,4$-ડાયનાઈટ્રોબેન્ઝીન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo