મકાઈના દાણામાં નીચેનામાંથી કયા એમિનો એસિડનું પ્રમાણ ઓછું હોય છે?

  • A
    થાયમિન અને લાયસિન
  • B
    થાયમિન અને નિયાસિન
  • C
    ટ્રિપ્ટોફેન અને લાયસિન
  • D
    ટ્રિપ્ટોફેન અને થાયમિન

Explore More

Similar Questions

રેમી (Ramie) રેસો કયા કુળના સભ્યમાંથી મેળવવામાં આવે છે?

સાચી જોડ પસંદ કરો.
$(a)$ સિન્કોના ઓફ્સિનાલીસ $(i)$ ગાંઠામૂળી
$(b)$ રાઉવોલ્ફિયા સર્પેન્ટિના $(ii)$ છાલ
$(c)$ કુરકુમા લોન્ગા $(iii)$ મૂળ

સૌથી હલકું લાકડું...... છે.

માનવ આહારમાં કાર્બોહાઈડ્રેટ,પ્રોટીન,ચરબી અને વિટામિનની પાયાની જરૂરિયાતને નીચેનામાંથી કયું સૌથી વધુ પ્રમાણમાં સંતોષે છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિ $Poaceae$ કુળમાં સમાવિષ્ટ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo