મુખ્યત્વે કંકાલ સ્નાયુઓનું નામકરણ કયા આધારે કરવામાં આવે છે?

  • A
    તેમાં રહેલા તંતુઓની દિશા
  • B
    તેમનું ઉદગમસ્થાન,જોડાણ અને કાર્ય
  • C
    તેમનું સ્થાન,કદ અને સંખ્યા
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ દેડકામાં સૌથી અગત્યનું શ્વસનાંગ ત્વચા / ફેફસાં છે.
(ii) કંકાલસ્નાયુ / હૃદસ્નાયુ તાલબદ્ધ સંકોચન દર્શાવે છે.

સ્નાયુસંકોચન માટે કયું ખનીજતત્વ આવશ્યક છે?

સ્નાયુઓમાં કયું પ્રોટીન આવેલું હોય છે?

બે નજીકના $Z$-બેન્ડ વચ્ચેના માયોફાઈબ્રિલના અંતર અથવા લંબાઈને શું કહેવામાં આવે છે?

સ્નાયુ સંકોચન દરમિયાન:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo