$40$ બાળકોની હારમાં મધુ ડાબેથી $18$ મા ક્રમે છે અને સંધુ જમણેથી $11$ મા ક્રમે છે. તો મધુ અને સંધુની વચ્ચે કેટલા બાળકો હશે?

  • A
    $10$
  • B
    $9$
  • C
    $12$
  • D
    $11$

Explore More

Similar Questions

શ્રેણી $5, 1, 4, 7, 3, 9, 8, 5, 7, 2, 6, 3, 1, 5, 8, 6, 3, 8, 5, 2, 2, 4, 3, 4, 9, 6$ માં એવી કેટલી એકી સંખ્યાઓ છે જેની તરત પહેલાં અને તરત પછી બેકી સંખ્યા આવે છે?

અજય સામાન્ય સમય કરતાં $15 \,minutes$ વહેલો બસ સ્ટોપ જવા માટે ઘરેથી નીકળ્યો. સ્ટોપ પર પહોંચતા તેને $10 \,minutes$ લાગે છે. તે $8:40 \,a.m.$ વાગ્યે સ્ટોપ પર પહોંચ્યો. તો તે સામાન્ય રીતે કેટલા વાગ્યે બસ સ્ટોપ જવા માટે ઘરેથી નીકળે છે?

જો મહિનાનો ત્રીજો દિવસ સોમવાર હોય,તો મહિનાની $21$ તારીખથી પાંચમો દિવસ કયો હશે?

નીચે આપેલી સંખ્યાઓની શ્રેણીમાં,$1, 3$ અને $7$ કેટલી વાર સાથે આવ્યા છે તે શોધો,જેમાં $7$ વચ્ચે હોય અને $1$ તથા $3$ તેની બંને બાજુએ હોય?
$2, 9, 7, 3, 1, 7, 3, 7, 7, 1, 3, 3, 1, 7, 3, 8, 5, 7, 1, 3, 7, 7, 1, 7, 3, 9, 0, 6$

શ્રેણી $5, 1, 4, 7, 3, 9, 8, 5, 7, 2, 6, 3, 1, 5, 8, 6, 3, 8, 5, 2, 2, 4, 3, 4, 9, 6$ માં એવી કેટલી બેકી સંખ્યાઓ છે જેની તરત પહેલા એકી સંખ્યા અને તરત પછી બેકી સંખ્યા આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo