નીચે આપેલ આલેખ જુઓ. તે $y=p(x)$ નો આલેખ છે જ્યાં $p(x)$ એક બહુપદી છે. $p(x)$ ના શૂન્યોની સંખ્યા શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બહુપદી $p(x)$ ના શૂન્યોની સંખ્યા એ $y=p(x)$ નો આલેખ $X$-અક્ષને જેટલા બિંદુઓમાં છેદે છે તે સંખ્યા જેટલી હોય છે.
આપેલ આલેખમાં,વક્ર $X$-અક્ષને $3$ ભિન્ન બિંદુઓમાં છેદે છે.
તેથી,બહુપદી $p(x)$ ના શૂન્યોની સંખ્યા $3$ છે.

Explore More

Similar Questions

દ્વિઘાત બહુપદી $3x^{2}-x-4$ ના શૂન્યો શોધો અને શૂન્યો તથા સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો.

બહુપદી $p(x)$ માટે $y=p(x)$ નો આલેખ નીચે આપેલ છે. $p(x)$ ના શૂન્યોની સંખ્યા શોધો.

બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં:
$x^{3}-3x+1, x^{5}-4x^{3}+x^{2}+3x+1$

Difficult
View Solution

જો તમને ખબર હોય કે $2x^{4}-3x^{3}-3x^{2}+6x-2$ ના બે શૂન્યો $\sqrt{2}$ અને $-\sqrt{2}$ છે,તો તેના બાકીના તમામ શૂન્યો શોધો.

Difficult
View Solution

બહુપદી $p(x)$ માટે $y=p(x)$ નો આલેખ નીચે આપેલ છે. $p(x)$ ના શૂન્યોની સંખ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo