નીચેનાના સ્થાન અને કાર્ય વ્યાખ્યાયિત કરો:
$(1)$ ચેતાજાળ (Nerve net)
$(2)$ શિખાતંતુઓ (Dendrites)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ સ્થાન: $Hydra$ જેવા અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં ચેતાતંત્ર ચેતાજાળ સ્વરૂપે હોય છે.
કાર્ય: તે સમગ્ર શરીરમાં સંકલન પૂરું પાડે છે.
$(2)$ સ્થાન: આ ચેતાકોષના કોષકાય (cyton) ના અગ્ર ભાગમાંથી ઉદ્ભવતા કોષરસના પ્રવર્ધો છે.
કાર્ય: તે ચેતા આવેગોનું વહન કોષકાય તરફ કરે છે.

Explore More

Similar Questions

ચેતાકોષોનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે છે?

આકૃતિમાંથી $A$ અને $B$ ને ઓળખો અને $C$ તરીકે દર્શાવેલ ભાગનું કાર્ય શું છે?

Difficult
View Solution

ચેતાપેશીના કોષો જે વિવિધ સહાયક ભૂમિકાઓ ભજવે છે પરંતુ આવેગનું વહન કરતા નથી,તેમને શું કહેવામાં આવે છે?

દ્વિધ્રુવીય ચેતાકોષો (Bipolar nerve cells) ક્યાં જોવા મળે છે?

$Axon$ $hillock$ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo