$DNA$ ફિંગરપ્રિન્ટિંગમાં વપરાતા વિવિધ માર્કરની સૂચિ દર્શાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

  $DNA$ ફિંગરપ્રિન્ટિંગની તકનિક સૌપ્રથમ એલિક જેફ્રિયસ (Alec Jeffreys) દ્વારા વિકસાવવામાં આવી. તેઓએ સેટેલાઇટ $DNA$ ને પ્રોબ (probe) સ્વરૂપમાં ઉપયોગ કર્યો. જેમાં ઘણીબધી બહુરૂપકતા હતી. તેને વેરિયેબલ નંબર ઑફ ટેન્ડમ રિપિટ્સ (variable number of tandem repeats - $VNTR$ ) તરીકે ઓળખીએ છીએ. તકનિક જેમકે પહેલા ઉપયોગ કરી ચૂક્યા છીએ તે સધર્ન બ્લોટ હાઇબ્રિડાઈજેશન (southern blot hybridisation) છે, જેમાં રેડિયોલેબલ્ડ (radiolabeled) $VNTR$ નો પ્રોબ (probe) તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

Similar Questions

$DNA$ ફિંગર પ્રિન્ટિંગમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે ?

$VNTR$ નું કદ કેટલું હોય છે ?

$\rm {DNA}$ ફિંગરપ્રિન્ટિંગના સિદ્ધાંતો વર્ણવો.

$DNA$ ફિંગર પ્રિન્ટીંગનાં વિવિધ ચરણોની સાચા ક્રમની ગોઠવણી કરો.

$(I)$ ઈલેકટ્રોફોરેસિસથી $DNA$ નાં ટૂકડાઓનું અલગીકરણ.

$(II)$ રેસ્ટ્રીકશન એન્ડોન્યૂક્લિીએઝથી $DNA$ નાં ટૂકડા કરવા.

$(III)$ રેડીયો લેબલ્ડ $VNTR$ પ્રોબથી હાઈબ્રિડાઈઝેશન.

$(IV)$ $DNA$ -નું અલગીકારણ

$(V)$ સંકરણ $DNA$ ટૂકડાઓને ઓટોરેડીયોગ્રાફી દ્વારા દ્રશ્યમાન કરવા.

$(VI)$ અલગ કરેલા $DNA$ નાં ટૂકડાઓને નાઈટ્રોસેલ્યુલોઝ કે નાયલોન કલા પર સ્થળાંતર.

સધર્ન બ્લોટ $(Blot)$ પદ્ધતિનું પ્રથમ પગથિયું કયું છે?