કોષમાં લિપિડ અણુઓનું સંશ્લેષણ કોના દ્વારા થાય છે?

  • A
    રંજકકણો
  • B
    ગોલ્ગી પ્રસાધન
  • C
    ખરબચડી અંતઃકોષરસજાળ
  • D
    લીસી અંતઃકોષરસજાળ

Explore More

Similar Questions

ક્રોમેટિન તંતુઓ ક્યારે રંગસૂત્રોમાં સંગઠિત થાય છે?

કોષમાં $CO_{2}$ અને $H_{2}O$ અંદર અને બહાર કઈ પ્રક્રિયા દ્વારા વહન પામે છે તેના નામ આપો.

નીચેનામાંથી કોની કોષદીવાલ સેલ્યુલોઝની બનેલી નથી?

$(a)$ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચેના કોઈપણ બે રચનાત્મક તફાવતો અને બે સમાનતાઓ જણાવો.
$(b)$ જો પ્રાણી કોષને $24$ કલાક માટે નિસ્યંદિત પાણીમાં રાખવામાં આવે તો શું થશે?

લાઈસોઝોમ (Lysosome) ક્યાંથી ઉદ્ભવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo