$600 \, nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ બે સ્લિટ પર આપાત થાય છે અને વ્યતિકરણ શલાકાઓ $1 \, m$ દૂર રહેલા પડદા પર રચાય છે. પડદા પર બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર $1.2 \, mm$ માલૂમ પડે છે. સ્લિટો વચ્ચેનું અંતર $mm$ માં કેટલું હશે?

  • A
    $0.2$
  • B
    $0.3$
  • C
    $0.4$
  • D
    $0.5$

Explore More

Similar Questions

યંગના દ્વિ-સ્લીટ પ્રયોગમાં,પ્રકાશ બીમમાં બે તરંગલંબાઈઓ $6500 \, \mathring{A}$ અને $5200 \, \mathring{A}$ છે. સ્લીટો વચ્ચેનું અંતર $2 \, mm$ છે અને સ્લીટોના સમતલ તથા પડદા વચ્ચેનું અંતર $120 \, cm$ છે. કેન્દ્રિત મહત્તમ શલાકાથી તે લઘુત્તમ અંતર કેટલું છે જ્યાં બંને તરંગલંબાઈની પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય ($, cm$ માં)?

Difficult
View Solution

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,વ્યતિકરણ પ્રયોગમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $25 : 9$ છે. બે સ્લિટની પહોળાઈનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

બે સમાન સ્લિટ ધરાવતા $YDSE$ માં,જ્યારે ઉપરની સ્લિટને માઈકાની પાતળી,સંપૂર્ણ પારદર્શક શીટ વડે ઢાંકવામાં આવે છે,ત્યારે પડદાના કેન્દ્ર પરની તીવ્રતા પ્રારંભિક મૂલ્યના $75\%$ સુધી ઘટી જાય છે. આ બિંદુની ઉપર બીજું ન્યૂનતમ અને નીચે ત્રીજું મહત્તમ જોવા મળે છે. માઈકા શીટ દ્વારા થતા કળા તફાવત (phase difference) નું નીચેનામાંથી કયું મૂલ્ય શક્ય નથી?

Difficult
View Solution

$YDSE$ માં,સ્લિટ્સ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે અને સ્લિટ્સ તથા પડદા વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે છે. તો ફ્રિન્જની પહોળાઈ કેટલી થશે?

Difficult
View Solution

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,સફેદ પ્રકાશનો ઉપયોગ થાય છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર $b$ છે. પડદો સ્લિટ્સથી $d$ $(d >> b)$ અંતરે છે. એક સ્લિટની બરાબર સામે કેટલીક તરંગલંબાઇઓ ગેરહાજર છે. આ તરંગલંબાઇઓ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo