ધારો કે $A \equiv (\lambda + 2, 1 - 2\lambda, \lambda + 2)$ અને $B \equiv (2k + 1, k, k + 1)$ જ્યાં $\lambda, k \in \mathbb{R}$. તો $A$ અને $B$ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો -

  • A
    $0$
  • B
    $\frac{1}{\sqrt{35}}$
  • C
    $\frac{\sqrt{3}}{\sqrt{35}}$
  • D
    $\frac{3}{\sqrt{35}}$

Explore More

Similar Questions

રેખાઓ $x+1=2y=-12z$ અને $x=y+2=6z-6$ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો.

જો બિંદુ $P(a, 2, a)$ નું રેખા $\frac{x}{2} = \frac{y+a}{1} = \frac{z}{1}$ માં પ્રતિબિંબ $Q$ હોય અને $Q$ નું રેખા $\frac{x-2b}{2} = \frac{y-a}{1} = \frac{z+2b}{-5}$ માં પ્રતિબિંબ $P$ હોય,તો $a+b$ ની કિંમત શોધો:

જો $P$ એ $2 \hat{i}-3 \hat{j}-6 \hat{k}$ સદિશને સમાંતર અને $\hat{i}+2 \hat{j}-2 \hat{k}$ સ્થાન સદિશ ધરાવતા બિંદુ $A$ માંથી પસાર થતી રેખા પરનું બિંદુ હોય અને $AP=21$ હોય,તો $P$ નો સ્થાન સદિશ શું હોઈ શકે?

જો સુરેખાઓ $3(x-1)=6(y-2)=2(z-1)$ અને $4(x-2)=2(y-\lambda)=(z-3)$,$\lambda \in R$ વચ્ચેનું લઘુત્તમ અંતર $\frac{1}{\sqrt{38}}$ હોય,તો $\lambda$ નું પૂર્ણાંક મૂલ્ય કેટલું થાય?

રેખાઓ ${r_1} = 4i - 3j - k + \lambda (i - 4j + 7k)$ અને ${r_2} = i - j - 10k + \mu (2i - 3j + 8k)$ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo