ધારો કે $\vec{a}, \vec{b}, \vec{c}$ ત્રણ સદિશો એવા છે કે $\vec{a} \cdot \vec{a} = \vec{b} \cdot \vec{b} = \vec{c} \cdot \vec{c} = 5$ અને $|\vec{a} + \vec{b} - \vec{c}|^2 + |\vec{b} + \vec{c} - \vec{a}|^2 + |\vec{c} + \vec{a} - \vec{b}|^2 = 50$. તો $\vec{a} \cdot \vec{b} + \vec{b} \cdot \vec{c} + \vec{c} \cdot \vec{a} = $

  • A
    $\frac{5}{2}$
  • B
    $-\frac{5}{2}$
  • C
    $10$
  • D
    $-10$

Explore More

Similar Questions

નીચેના માપને અદિશ (scalar) અને સદિશ (vector) માં વર્ગીકૃત કરો:
$10 \text{ Newton}$

એક છોકરી પશ્ચિમ દિશામાં $4 \, km$ ચાલે છે,ત્યારબાદ તે ઉત્તરથી $30^{\circ}$ પૂર્વ દિશામાં $3 \, km$ ચાલે છે અને અટકી જાય છે. તેના પ્રારંભિક બિંદુથી છોકરીનું સ્થાનાંતર શોધો.

જો કોઈપણ ત્રિકોણના શિરોબિંદુઓના સ્થાન સદિશો $a, b, c$ હોય,તો શિરોબિંદુઓથી મધ્યકેન્દ્ર તરફના સદિશોનો સરવાળો શોધો.

ધારો કે સદિશ $\alpha \hat{i}+\beta \hat{j}$ એ સદિશ $\sqrt{3} \hat{i}+\hat{j}$ ને ઉગમબિંદુની આસપાસ પ્રથમ ચરણમાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં $45^{\circ}$ ના ખૂણે ફેરવીને મેળવવામાં આવે છે. તો શિરોબિંદુઓ $(\alpha, \beta), (0, \beta)$ અને $(0,0)$ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

જો $a$ અને $b$ બે સદિશ હોય કે જેથી $a \cdot b = 0$ અને $a \times b = 0$,તો .....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo