ધારો કે $\cos (\alpha+\beta)=\frac{4}{5}$ અને $\sin (\alpha-\beta)=\frac{5}{13}$,જ્યાં $0 \leq \alpha, \beta \leq \frac{\pi}{4}$,તો $\tan 2 \alpha=$

  • A
    $\frac{19}{12}$
  • B
    $\frac{56}{33}$
  • C
    $\frac{25}{16}$
  • D
    $\frac{20}{7}$

Explore More

Similar Questions

સાબિત કરો કે $\cot 4x(\sin 5x + \sin 3x) = \cot x(\sin 5x - \sin 3x)$

સાબિત કરો કે $\cos \left( \frac{\pi}{4} + x \right) + \cos \left( \frac{\pi}{4} - x \right) = \sqrt{2} \cos x$.

જો $\tan(A + B) = p$ અને $\tan(A - B) = q$ હોય,તો $p$ અને $q$ ના સ્વરૂપમાં $\tan(2A)$ ની કિંમત શું થાય?

ધારો કે $\tan \alpha = \frac{a}{a+1}$ અને $\tan \beta = \frac{1}{2a+1}$,તો $\alpha + \beta$ શું થાય?

જો $A$ પ્રથમ ચરણમાં ન હોય,$B$ બીજા ચરણમાં ન હોય,$\sin A = \frac{11}{61}$ અને $\cos B = \frac{-7}{25}$ હોય,તો $A-B$ અને $A+B$ અનુક્રમે કયા ચરણમાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo