ધારો કે $P = \{ (x, y) | x^2 + y^2 = 1, x, y \in R \}$. તો $P$ એ

  • A
    સ્વવાચક (Reflexive)
  • B
    સંમિત (Symmetric)
  • C
    પરંપરિત (Transitive)
  • D
    પ્રતિ-સંમિત (Anti-symmetric)

Explore More

Similar Questions

નીચે આપેલ પરિપથ શેનો છે?

જો રેખાઓ $2x + y + 12 = 0$ અને $kx - 3y - 10 = 0$ એ વર્તુળ $x^2 + y^2 - 4x + 3y - 1 = 0$ ના સંદર્ભમાં સંયુગ્મી (conjugate) હોય,તો $k =$

મેંગેનીઝ ........ માં કેલ્શિયમના સ્થળાંતરને અવરોધે છે.

એક બંધ પોલા અવાહક નળાકારમાં $0^{\circ} C$ તાપમાને વાયુ ભરેલો છે અને તેમાં મધ્યબિંદુએ અવગણ્ય વજન અને અવગણ્ય જાડાઈ ધરાવતો એક અવાહક પિસ્ટન છે. પિસ્ટનની એક બાજુના વાયુને $100^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે. જો પિસ્ટન $5 ~cm$ જેટલું ખસે,તો પોલા નળાકારની કુલ લંબાઈ કેટલી હશે ($~cm$ માં)?

જો $k > 1$ હોય અને શ્રેણિક $A^2$ નો નિશ્ચાયક,જ્યાં $A = \begin{bmatrix} k & k\alpha & \alpha \\ 0 & \alpha & k\alpha \\ 0 & 0 & k \end{bmatrix}$ છે,તે $k^2$ હોય,તો $|\alpha|$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo