ધારો કે $F_1$ એ લાયમન શ્રેણીની બીજી રેખાની આવૃત્તિ છે અને $F_2$ એ બામર શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ છે,તો લાયમન શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ કેટલી થાય?

  • A
    $F_1 - F_2$
  • B
    $F_1 + F_2$
  • C
    $F_2 - F_1$
  • D
    $\frac{F_1 F_2}{F_1 + F_2}$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણીની બીજી રેખા અને લાયમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની $121.5 \ nm$ ની રેખા નીચેનામાંથી કઈ શ્રેણીમાં આવે છે?

હાઈડ્રોજન વર્ણપટની કઈ શ્રેણી દ્રશ્યમાન વિભાગમાં આવેલી છે?

એક નમૂનામાં હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન $n^{th}$ ઉત્તેજિત અવસ્થામાં છે,તો તેના ઉત્સર્જન વર્ણપટમાં મળતી વિવિધ વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી હશે?

હાઇડ્રોજન વર્ણપટમાં,જો બામર શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગલંબાઇ $\lambda$ હોય,તો બ્રેકેટ શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગલંબાઇ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo