ધારો કે $P : y^{2} = 4ax, a > 0$ એ નાભિ $S$ ધરાવતું પરવલય છે. ધારો કે પરવલય $P$ ને સ્પર્શતા સ્પર્શકો જે રેખા $y = 3x + 5$ સાથે $\frac{\pi}{4}$ નો ખૂણો બનાવે છે,તે પરવલય $P$ ને $A$ અને $B$ બિંદુએ સ્પર્શે છે. તો $a$ ની કઈ કિંમત માટે $A, B$ અને $S$ સમરેખ થાય?

  • A
    માત્ર $8$
  • B
    માત્ર $2$
  • C
    માત્ર $\frac{1}{4}$
  • D
    કોઈપણ $a > 0$

Explore More

Similar Questions

સીધી રેખા $y = 2x + \lambda$ એ પરવલય $y^2 = 2x$ ને મળતી નથી,જો

એક બિંદુ $P(x, y)$ એવી રીતે ગતિ કરે છે કે જેથી બિંદુ $(a, 0)$ થી તેનું અંતર હંમેશા રેખા $x + a = 0$ થી તેના અંતર જેટલું રહે છે. આ બિંદુનો બિંદુપથ શોધો.

પરવલય $y^2 = 12x$ પરનું એક બિંદુ જેનું નાભિ અંતર $12$ હોય,તે કયું છે?

ધારો કે $P$ એ પરવલય $y^2 = 12x$ પરનું બિંદુ $(3, 6)$ દર્શાવે છે. પરવલય $y^2 = 12x$ માટે,જો $l_1$ એ $P$ આગળ દોરેલી અભિલંબ જીવાની લંબાઈ હોય અને $l_2$ એ $P$ માંથી પસાર થતી નાભિ જીવાની લંબાઈ હોય,તો $\frac{l_1}{l_2} = $

જો પરવલય $y^2=5x$ પર બિંદુ $P(5,5)$ માંથી દોરવામાં આવેલી નાભિ જીવા પરવલયને ફરીથી બિંદુ $Q$ માં મળે છે,તો આ પરવલય પર $Q$ આગળ દોરવામાં આવેલો સ્પર્શક પરવલયની અક્ષને કયા બિંદુએ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo