ધારો કે $S$ એ $y=x^{3}$ અને $y^{2}=x$ વક્રો દ્વારા ઘેરાયેલો પ્રદેશ છે. વક્ર $y=2|x|$ એ $S$ ને $R_{1}$ અને $R_{2}$ ક્ષેત્રફળવાળા બે પ્રદેશોમાં વિભાજિત કરે છે. જો $\max \{R_{1}, R_{2}\}=R_{2}$ હોય,તો $\frac{R_{2}}{R_{1}}$ ની કિંમત શોધો.

  • A
    $18$
  • B
    $19$
  • C
    $20$
  • D
    $22$

Explore More

Similar Questions

વક્ર $y=x^2+3$,$y=x$,$x=3$ અને $y$-અક્ષ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું છે?

ધારો કે $f :[-3,1] \rightarrow R$ નીચે મુજબ આપેલ છે:
$f(x)=\begin{cases} \min \{(x+6), x^{2}\}, & -3 \leq x \leq 0 \\ \max \{\sqrt{x}, x^{2}\}, & 0 \leq x \leq 1 \end{cases}$
જો $y = f(x)$ અને $x$-અક્ષ દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ $A$ હોય,તો $6A$ ની કિંમત ....... થાય.

$y^{2}=8x$ અને $y^{2}=16(3-x)$ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય?

ધારો કે $A_1$ એ $y=x^2+2$,$x+y=8$ અને y-અક્ષ દ્વારા ઘેરાયેલું પ્રથમ ચરણમાં આવેલું ક્ષેત્રફળ છે. ધારો કે $A_2$ એ $y=x^2+2$,$y^2=x$,$x=2$ અને y-અક્ષ દ્વારા ઘેરાયેલું પ્રથમ ચરણમાં આવેલું ક્ષેત્રફળ છે. તો $A_1-A_2$ ની કિંમત શોધો.

વક્રો $y-1=\cos x$,$y=\sin x$ અને $x=0$ તથા $x=\pi$ વચ્ચે $X$-અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo