ધારો કે $k = 1, 2, 3, ...$ માટે ${f_k}(x) = \frac{1}{k}(\sin^k x + \cos^k x)$ છે. તો તમામ $x \in R$ માટે,$f_4(x) - f_6(x)$ ની કિંમત કેટલી થાય?

  • A
    $\frac{1}{12}$
  • B
    $\frac{1}{4}$
  • C
    $-\frac{1}{12}$
  • D
    $\frac{5}{12}$

Explore More

Similar Questions

$\frac{1 + \sin A - \cos A}{1 + \sin A + \cos A} = $

આપેલ સમીકરણ $4x^2 + 4(a - 1)x + (1 - 2a) = 0$ ના બીજ $\sin \theta$ અને $\cos \theta$ છે,જ્યાં $0 < \theta < \frac{\pi}{2}$,તો $(a + \sin \theta)$ ની મહત્તમ કિંમત શોધો.

જો $\sin x + \cos x = \frac{1}{5}$ હોય,તો $\tan 2x$ ની કિંમત શોધો.

જો $\cos P = \frac{1}{7}$ અને $\cos Q = \frac{13}{14}$ હોય,જ્યાં $P$ અને $Q$ બંને લઘુકોણ છે,તો $P - Q$ નું મૂલ્ય ....$^o$ છે.

જો $\sin (\alpha - \beta ) = \frac{1}{2}$ અને $\cos (\alpha + \beta ) = \frac{1}{2}$ હોય,જ્યાં $\alpha$ અને $\beta$ ધન લઘુકોણ છે,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo