એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં બમણી છે. લંબચોરસનું ક્ષેત્રફળ $18 \, m^2$ છે. તેની પરિમિતિ કેટલી હશે? ($m$ માં)

  • A
    $9$
  • B
    $18$
  • C
    $25$
  • D
    $28$

Explore More

Similar Questions

એક સમાંતરબાજુ ચતુષ્કોણની બાજુઓ $60\, cm$ અને $40\, cm$ છે અને તેનો એક વિકર્ણ $80\, cm$ લાંબો છે. તેનું ક્ષેત્રફળ કેટલું થાય?

સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુ $26 \ cm$ છે અને તેનો એક વિકર્ણ $48 \ cm$ લાંબો છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ($cm^2$ માં) કેટલું થાય?

એક સમાંતરબાજુ ચતુષ્કોણમાં,પાસપાસેની બાજુઓની લંબાઈ અનુક્રમે $12\, cm$ અને $14\, cm$ છે. જો એક વિકર્ણની લંબાઈ $16\, cm$ હોય,તો બીજા વિકર્ણની લંબાઈ શોધો ( $cm$ માં).

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ABCD$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે,તો તેનું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

આપેલ આકૃતિમાં,$y$ એ મોટા વર્તુળની ત્રિજ્યા અને નાના વર્તુળનો વ્યાસ બંને છે. છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo