$NaCl$ ની લેટીસ એન્થાલ્પી અને દ્રાવણની એન્થાલ્પી અનુક્રમે $788 \ kJ \ mol^{-1}$ અને $4 \ kJ \ mol^{-1}$ છે. $NaCl$ ની જલીયકરણ એન્થાલ્પી ....... $kJ \ mol^{-1}$ છે.

  • A
    $-780$
  • B
    $-784$
  • C
    $780$
  • D
    $784$

Explore More

Similar Questions

નાઈટ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક $7$ છે અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક $8$ છે. નાઈટ્રેટ આયન $(NO_3^-)$ માં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

જ્યારે ક્વિક લાઈમમાં પાણી ઉમેરવામાં આવે છે,ત્યારે પ્રક્રિયા કેવી હોય છે?

સ્ટોક સંકેત (Stock notation) મુજબ નીચેનામાંથી કયું સૂત્ર યોગ્ય રીતે દર્શાવેલ છે?

જ્યારે $40 \, mL$ $0.1 \, N \, HCl$ અને $20 \, mL$ $0.1 \, M \, H_2SO_4$ ને મિશ્ર કરવામાં આવે છે,ત્યારે મિશ્રણની નોર્માલિટી કેટલી થશે?

$T(K)$ તાપમાને,વાયુમય મિશ્રણમાં $H_2$ અને $O_2$ રહેલા છે. મિશ્રણનું કુલ દબાણ $2 \ bar$ છે. $H_2$ નું આંશિક દબાણ $1.778 \ bar$ છે. મિશ્રણમાં $H_2$ ની વજન $(w/w)$ ટકાવારી કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo