કાર્બનિક સંયોજનમાં નીચેનામાંથી કયા તત્વોને શોધવા માટે લાસાઈન કસોટી (Lassaigne’s test) નો ઉપયોગ થાય છે?

  • A
    નાઈટ્રોજન અને હેલોજન
  • B
    સોડિયમ અને હેલોજન
  • C
    હેલોજન અને સલ્ફર
  • D
    નાઈટ્રોજન,હેલોજન અને સલ્ફર

Explore More

Similar Questions

સલ્ફર ધરાવતા કાર્બનિક સંયોજનની લેસાઈન કસોટીમાં મળતો જાંબલી રંગ કઈ સ્પીસીઝના નિર્માણને આભારી છે?

કાર્બનિક સંયોજનોમાં હેલોજનની પરખ માટે કઈ કસોટી ઉપયોગી છે?

લાસેન કસોટીનો ઉપયોગ કયા તત્વની પરખ માટે થતો નથી?

કાર્બનિક સંયોજનમાં . . . . . . તત્વની ઓળખ માટે લાસેન (Lassaigne's) કસોટીનો ઉપયોગ થતો નથી.

જ્યારે સલ્ફર ધરાવતા સંયોજનના લેસાઈન દ્રાવણની સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે કયો રંગ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo