કોહલરાઉસનો નિયમ જણાવે છે કે

  • A
    અનંત મંદને,દરેક આયન વિદ્યુતવિભાજ્યની તુલ્ય વાહકતામાં ચોક્કસ ફાળો આપે છે,પછી ભલે વિદ્યુતવિભાજ્યના બીજા આયનનું સ્વરૂપ ગમે તે હોય
  • B
    અનંત મંદને,દરેક આયન વિદ્યુતવિભાજ્યની વાહકતામાં ચોક્કસ ફાળો આપે છે,પછી ભલે વિદ્યુતવિભાજ્યના બીજા આયનનું સ્વરૂપ ગમે તે હોય
  • C
    સીમિત મંદને,દરેક આયન વિદ્યુતવિભાજ્યની તુલ્ય વાહકતામાં ચોક્કસ ફાળો આપે છે,પછી ભલે વિદ્યુતવિભાજ્યના બીજા આયનનું સ્વરૂપ ગમે તે હોય
  • D
    અનંત મંદને દરેક આયન વિદ્યુતવિભાજ્યના બીજા આયનના સ્વરૂપ પર આધાર રાખીને વિદ્યુતવિભાજ્યની તુલ્ય વાહકતામાં ચોક્કસ ફાળો આપે છે.

Explore More

Similar Questions

એક દ્રાવણની વિશિષ્ટ વાહકતા (conductivity) $0.2 \ \Omega^{-1} cm^{-1}$ છે અને તેની વાહકતા (conductance) $0.04 \ \Omega^{-1}$ છે. તો કોષ અચળાંક (cell constant) .............. $cm^{-1}$ થશે.

નીચેના વિધાનો માટે સાચું $(T)$ અથવા ખોટું $(F)$ ઓળખો :
$(i)$ દ્રાવણનું તાપમાન વધારે હોય,તો વાહકતા વધારે હોય છે.
$(ii)$ $Cu$ ની વાહકતા $\propto$ તાપમાન.
$(iii)$ જેમ તાપમાન વધે છે,તેમ $Cu$ ની વાહકતા ઘટે છે.

Difficult
View Solution

$0.05 \ M \ BaCl_2$ દ્રાવણની મોલર વાહકતા $220 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ હોય,તો તેની વાહકતા કેટલી થાય?

જ્યારે નિર્બળ વિદ્યુતવિભાજ્યની મોલર વાહકતાને તેની સાંદ્રતાના વર્ગમૂળ $(\sqrt{C})$ સામે આલેખવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી શું જોવા મળે છે?

$25\,^{\circ}C$ તાપમાને,$KOH$,$KCl$ અને $BaCl_2$ વિદ્યુતવિભાજ્યો માટે અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $248 \times 10^{-4}$,$126 \times 10^{-4}$ અને $280 \times 10^{-4}\,S\,m^2\,mol^{-1}$ છે. $Ba(OH)_2$ માટે $\Lambda _m^{\infty}$ ની ગણતરી કરો ($S\,m^2\,mol^{-1}$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo