કોહલરાઉસનો નિયમ જણાવે છે કે:

  • A
    પ્રબળ વિદ્યુતવિભાજ્ય માટે,મોલર વાહકતા વિદ્યુતવિભાજ્યની સાંદ્રતા સાથે રેખીય રીતે બદલાય છે.
  • B
    અનંત મંદને,દરેક આયન વિદ્યુતવિભાજ્યની મોલર વાહકતામાં ચોક્કસ ફાળો આપે છે,પછી ભલે વિદ્યુતવિભાજ્યના બીજા આયનની પ્રકૃતિ ગમે તે હોય.
  • C
    બધી સાંદ્રતાએ,દરેક આયન વિદ્યુતવિભાજ્યની મોલર વાહકતામાં ચોક્કસ ફાળો આપે છે,પછી ભલે વિદ્યુતવિભાજ્યના બીજા આયનની પ્રકૃતિ ગમે તે હોય.
  • D
    સાંદ્રતામાં ઘટાડો થવાથી મોલર વાહકતા વધે છે.

Explore More

Similar Questions

$0.005 \ M$ $NaI$ દ્રાવણની મોલર વાહકતા કેટલી હશે જો તેની વાહકતા $6.065 \times 10^{-4} \ \Omega^{-1} \ cm^{-1}$ હોય?

જો દ્રાવણની મોલર વાહકતા $1.26 \times 10^{2} \ \Omega^{-1} \ cm^{2} \ mol^{-1}$ અને મોલારિટી $0.01 \ M$ હોય,તો તેની વિશિષ્ટ વાહકતા કેટલી થશે?

અનંત મંદને $BaCl_2, H_2SO_4$ અને $HCl$ ની મોલર વાહકતા અનુક્રમે $x_1, x_2$ અને $x_3$ છે. અનંત મંદને $BaSO_4$ ની તુલ્ય વાહકતા કેટલી થશે?

નીચેનામાંથી કયા દ્રાવણનો ઉપયોગ વાહકતા કોષના કોષ અચળાંક (cell constant) નક્કી કરવા માટે પ્રમાણિત દ્રાવણ તરીકે થઈ શકતો નથી?

$0.007 \ M$ એસિટિક એસિડની મોલર વાહકતા $20 \ S \ cm^{2} \ mol^{-1}$ છે. એસિટિક એસિડનો વિયોજન અચળાંક શું છે? ($\times 10^{-5} \ mol \ L^{-1}$ માં)
$[\Lambda_{H^{+}}^{\circ}=350 \ S \ cm^{2} \ mol^{-1}, \Lambda_{CH_{3}COO^{-}}^{\circ}=50 \ S \ cm^{2} \ mol^{-1}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo