હાઇડ્રોજન પરમાણુની એક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $x$ છે, તો તેની કુલ ઊર્જા . . . . . . છે.

  • A
    $-x$
  • B
    $-2x$
  • C
    $-\frac{x}{2}$
  • D
    $-\frac{x}{8}$

Explore More

Similar Questions

જો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુની $n^{\text{th}}$ કક્ષામાં ગતિ કરતો હોય,તો $n^{\text{th}}$ કક્ષા માટે તેનો વેગ $(v_n)$ નીચેનામાંથી કયો છે?

હાઈડ્રોજન પરમાણુમાં $r_0$ અને $4r_0$ ત્રિજ્યાની કક્ષાઓમાં બે ઈલેક્ટ્રોન આવેલા છે. તેઓના ન્યુક્લિયસની આસપાસના ભ્રમણની આવૃત્તિનો ગુણોત્તર કેટલો છે?

Difficult
View Solution

હાઇડ્રોજન પરમાણુમાં,ઇલેક્ટ્રોન $n=4$ થી $n=1$ સ્તરમાં સંક્રમણ કરે છે. $H$ પરમાણુનું રિકોઇલ વેગમાન કેટલું હશે?

$n^{\text{th}}$ બોહર કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે,ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થાય?

ધારો કે $A_n$ એ હાઇડ્રોજન પરમાણુમાં $n^{th}$ કક્ષા દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ છે. $\ln (A_n/A_1)$ વિરુદ્ધ $\ln (n)$ નો આલેખ:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo