$27^{\circ} C$ તાપમાને $280 \ g$ $N_2$ ની ગતિઊર્જા $kJ$ માં આશરે કેટલી થાય? $(R = 8.314 \ J \ mol^{-1} \ K^{-1})$

  • A
    $18.7$
  • B
    $37.4$
  • C
    $56.1$
  • D
    $74.8$

Explore More

Similar Questions

$H_{2}$,$SO_{2}$ અને $CH_{4}$ દરેકના $0.5 \text{ mole}$ એક પાત્રમાં રાખવામાં આવ્યા છે. પાત્રમાં એક કાણું પાડવામાં આવ્યું. $3 \text{ h}$ પછી,પાત્રમાં આંશિક દબાણનો ક્રમ શું હશે?

સમદાબી પ્રક્રિયામાં ભાગ લેતા આદર્શ વાયુની અથડામણ આવૃત્તિ $(Z_{11})$ વિશે નીચેનામાંથી શું સાચું છે?

Difficult
View Solution

$He$ અને $Ne$ કયા પ્રકારની ગતિજ ઊર્જા ધરાવે છે?

જો કારની ચાર ટ્યુબને સમાન દબાણે અલગ-અલગ $N_2$,$O_2$,$H_2$ અને $Ne$ વાયુઓ વડે ભરવામાં આવે,તો કયો વાયુ સૌથી પહેલા ભરાશે?

વાયુઓના ગતિવાદ (Kinetic theory of gases) મુજબ,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo