સાર્થક અંકોને ધ્યાનમાં લેતા,ભૌતિક રાશિઓ $52.01 \ m$,$153.2 \ m$ અને $0.123 \ m$ નો સરવાળો કેટલો થાય ($m$ માં)?

  • A
    $205$
  • B
    $205.333$
  • C
    $205.33$
  • D
    $205.3$

Explore More

Similar Questions

"દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી." આ વિધાન હંમેશાં સાચું નથી તેમ દર્શાવો.

જો $L = 2.331 \ cm$ અને $B = 2.1 \ cm$ હોય,તો $L + B =$ ($cm$ માં)

$(3.20 + 4.80) \times 10^5$ ના પરિણામમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

માપન ન દર્શાવતી સંખ્યા માટે સાર્થક અંકોની સંખ્યા કેટલી હોય છે?

એક વર્તુળની ત્રિજ્યા $2.12 \ m$ છે. સાર્થક અંકોના નિયમ મુજબ તેનું ક્ષેત્રફળ ......... $m^2$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo