સાંધાઓનું લ્યુબ્રિકેશન (અંજન) કોના દ્વારા થાય છે?

  • A
    અધિચર્મ (Epidermis)
  • B
    ચર્મ (Dermis)
  • C
    કર્ણપટલ (Tympanic membrane)
  • D
    શ્લેષલ પ્રવાહી (Synovial fluid)

Explore More

Similar Questions

આંતરકશેરૂકા ગાદી (intervertebral discs) ક્યાં આવેલી હોય છે?

ભૂજાસ્થિ (Humerus) અને રેડિયો-અલ્ના અસ્થિઓ વચ્ચે કયા પ્રકારનો સાંધો જોવા મળે છે?

માનવ શરીરમાં ખલદસ્તા સાંધા (ball and socket joint) નું સ્થાન જણાવો.

નીચેનામાંથી કયા સાયનોવિયલ સાંધાના પ્રકારો છે?

નીચેના કોલમ જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ મિજાગરા સાંધો$(1)$ એટલાસ અને એક્સિસ વચ્ચે
$(b)$ ખીલા સાંધા$(2)$ હ્યુમરસ અને કાંડું
$(c)$ ઉખલ સાંધો$(3)$ ઘૂંટણનો સાંધો
$(d)$ સરકતો સાંધો$(4)$ ખભો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo