સસ્તન પ્રાણીઓમાં જોવા મળતું જડબાનું જોડાણ (Jaw suspension) કયા પ્રકારનું છે?

  • A
    એમ્ફિસ્ટેલિક (Amphistylic)
  • B
    ક્રેનિયોસ્ટેલિક (Craniostylic)
  • C
    ઓટોડાયસ્ટેલિક (Autodiastylic)
  • D
    હાયોસ્ટેલિક (Hyostylic)

Explore More

Similar Questions

એકિડના (Echidna) ક્યાં જોવા મળે છે?

બતકચાંચ (Duck-billed platypus) માટે નીચે $X, Y$ અને $Z$ વિધાનો આપેલાં છે. આ વિધાનોને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$X =$ તે અંડપ્રસવી પ્રાણી છે.
$Y =$ તેને ચતુષ્ખંડીય હૃદય છે અને મહાધમની કમાન જમણી બાજુ વળે છે.
$Z =$ તે સસ્તન છે.

પ્રાણીઓના કયા જૂથની જોડીમાં હૃદયમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિર અલગ-અલગ હોય છે?

બધા જ સસ્તન પ્રાણીઓમાં વાળ જોવા મળે છે,સિવાય કે .........

સૌથી મોટું જીવંત જમીન પરનું પ્રાણી કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo