ઈસ્થમસ એ શું છે?
ગર્ભાશયનો ભાગ
અંડવાહિનીનો ભાગ
શુક્રવાહિનીનો ભાગ
સ્ખલનનલીકાનો ભાગ
લેક્ટિફેરસ નળી ક્યાં જોવા મળે છે?
સ્તનગ્રંથી માંથી દૂધનાં વહનનો સાચો માર્ગ
માદામાં તરૂણાવસ્થાની ઉંમર :-
ગર્ભાશય માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
સ્તન ગ્રંથી એ માદામાં કેવું લક્ષણ છે ?