પેટ્રોલમાં આઈસો-ઓક્ટેન ઉમેરવામાં આવે છે:

  • A
    અકાર્બનિક પદાર્થોના અવક્ષેપન માટે
  • B
    પેટ્રોલને થીજી જતું અટકાવવા માટે
  • C
    પેટ્રોલનું ઉત્કલનબિંદુ વધારવા માટે
  • D
    એન્ટિ-નોક તરીકે

Explore More

Similar Questions

હાઈડ્રોકાર્બનનું આયોડિનેશન $(C-H \rightarrow C-I)$ આણ્વિય આયોડિન સાથે એક ધીમી અને પ્રતિવર્તી પ્રક્રિયા છે. જો કે,તે ઓક્સિડેશનકર્તાની હાજરીમાં કરી શકાય છે,જેમ કે

સમધર્મી શ્રેણીમાં મિથેન પછી આવતા આલ્કેનને નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ દ્વારા બનાવી શકાય છે?
$I$. $2 CH_3 Br \xrightarrow[\text{dry ether}]{Na}$
$II$. $CH_3 COOH \xrightarrow[CaO, \Delta]{NaOH}$
$III$. $CH_3 CH=CH_2 \xrightarrow{H_2 / Pt}$
$IV$. $CH_3 CH_2 Br \xrightarrow[H^{+}]{Zn}$
સાચો જવાબ છે

નીચેનામાંથી કયું આલ્કેન આપતું નથી?

નીચેનામાંથી કયા સંયોજનનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

$1,3-$ડાયબ્રોમોપ્રોપેનને ઈથરમાં ઝિંક ડસ્ટ સાથે ગરમ કરવામાં આવે છે. મળતી નીપજ કઈ છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo