બ્લાસ્ટ ફર્નેસમાંથી મેળવવામાં આવતું લોખંડ કયું છે?

  • A
    ઘડતર લોખંડ (wrought iron)
  • B
    ઢાળેલું લોખંડ (cast iron)
  • C
    પિગ આયર્ન (pig iron)
  • D
    સ્ટીલ

Explore More

Similar Questions

ભૂંજેલા કોપર પાયરાઈટ્સ અયસ્કનું સ્મેલ્ટિંગ (smelting) કરવામાં આવે ત્યારે ગલન એવી રીતે થાય છે કે પ્રથમ પ્રક્રિયા કઈ છે?

રિફ્રેક્ટરી (અગ્નિરોધક) પદાર્થોનો ઉપયોગ સામાન્ય રીતે ભઠ્ઠીઓમાં કરવામાં આવે છે કારણ કે

Difficult
View Solution

ઇલેક્ટ્રોલિસિસ દ્વારા $Al$ ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

લોખંડનું સૌથી અશુદ્ધ સ્વરૂપ કયું છે?

મેગ્નેટાઇટ $(Fe_3O_4)$ નું રિડક્શન કરીને આયર્ન મેળવવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo