આંતરિક કાન શેનાથી ભરેલો હોય છે?

  • A
    પેરિલિમ્ફ
  • B
    એન્ડોલિમ્ફ
  • C
    લિમ્ફ
  • D
    $(a)$ અને $(b)$ બંને

Explore More

Similar Questions

સસ્તન પ્રાણીઓના કાનમાં,કઈ પટલમય રચના સ્કેલા વેસ્ટિબ્યુલી (scala vestibuli) અને સ્કેલા મીડિયા (scala media) ને અલગ કરે છે?

$Malleus$ (હથોડી) ક્યાં આવેલું છે?

માનવ કાનનો કયો ભાગ સાંભળવાની પ્રક્રિયામાં કોઈ ભૂમિકા ભજવતો નથી,પરંતુ અન્યથા ખૂબ જ જરૂરી છે?

$P$ એ સળંગ નલિકામય રચના છે. આ નલિકાઓની અંદર $Q$ ગોઠવાયેલ હોય છે.
$\quad\quad\quad P \quad\quad\quad Q$
$(A)$ $Scala \text{ vestibuli} \quad$ $Scala \text{ media}$
$(B)$ $Scala \text{ media} \quad$ $Scala \text{ tympani}$
$(C)$ $Scala \text{ tympani} \quad$ $Scala \text{ media}$
$(D)$ $Scala \text{ media} \quad$ $Scala \text{ vestibuli}$

$rabbit$ (સસલા) માં સાંભળવાની ક્ષમતા $frog$ (દેડકા) કરતા વધુ સારી હોય છે. તેનું એક કારણ એ છે કે $rabbit$ પાસે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo