વિદ્યુતઋણતાનો ચડતો ક્રમ કયો છે?

  • A
    $Bi < P < S < Cl$
  • B
    $P < Bi < S < Cl$
  • C
    $S < Bi < P < Cl$
  • D
    $Cl < S < Bi < P$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા તત્વની વિદ્યુતઋણતાનું મૂલ્ય સૌથી ઓછું છે?

નીચેના તત્વોમાંથી કોની વિદ્યુતઋણતા સૌથી વધુ છે?

વિધાન : ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (Electron affinity) એટલે અલગ પડેલા પરમાણુનું વધારાના ઇલેક્ટ્રોન માટેનું આકર્ષણ છે,જ્યારે વિદ્યુતઋણતા (Electronegativity) એટલે સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની પરમાણુની ક્ષમતા.
કારણ : ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ સાપેક્ષ સંખ્યા છે અને વિદ્યુતઋણતા પ્રાયોગિક રીતે માપી શકાય છે.

જો કોઈ તત્વની આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અનુક્રમે $275$ અને $86 \ kcal \ mol^{-1}$ હોય,તો પાઉલિંગ સ્કેલ પર તે તત્વની વિદ્યુતઋણતા કેટલી હશે?

Difficult
View Solution

કયા તત્વની વિદ્યુતઋણતા (electronegativity) સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo