બંધકોણનો ખોટો ક્રમ કયો છે?

  • A
    $OCl_2 > SF_2 > AsH_3 > H_2Se$
  • B
    $NH_3 > PF_3 > PH_3 > H_2S$
  • C
    $XeO_4 > ClO^{-}_4 > SO^{2-}_4 > CF_4$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા અણુમાં બંધકોણ સૌથી ઓછો છે?

બંધકોણનો સાચો ક્રમ કયો છે?

નીચેનાને જોડો:
યાદી-$I$ યાદી-$II$
$A. BrF_5$ $I. AB_4E$,see-saw
$B. SF_4$ $II. AB_4E_2$,square planar
$C. XeF_4$ $III. AB_5E$,square pyramidal
$D. ClF_3$ $IV. AB_3E_2$,$T$-shape

સાચો જવાબ છે:

$XeF_5^-$ નું બંધારણ શું છે?

List-$I$ માં આપેલા અણુઓ/આયનોને List-$II$ માં રહેલા મધ્યસ્થ પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા સાથે જોડો.
List-$I$ (અણુ/આયન)List-$II$ (મધ્યસ્થ પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા)
$(A)$ $XeF_2$$(I)$ $2$
$(B)$ $XeO_3$$(II)$ $0$
$(C)$ $XeF_4$$(III)$ $3$
$(D)$ $PF_6^-$$(IV)$ $1$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo