નીચેનામાંથી કઈ જોડી ખોટી છે?

  • A
    સુક્રોઝ : $\alpha-D$-ગ્લુકોઝ અને $\beta-D$-ફ્રુક્ટોઝ
  • B
    બેકેલાઇટ : ફોર્માલ્ડિહાઇડ અને ફિનોલ
  • C
    લેક્ટોઝ : $\beta-D$-ગ્લુકોઝ અને $\beta-D$-ગેલેક્ટોઝ
  • D
    $PHBV$ : $\beta$-હાઇડ્રોક્સી બ્યુટાયરેટ અને $\beta$-હાઇડ્રોક્સી વેલેરેટ

Explore More

Similar Questions

ગ્લુકોઝની ઓપન ચેઈન રચનામાં ઓપ્ટિકલ આઈસોમર્સની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

આપેલ બંધારણો $C_n$ એપિમર્સ છે. $n$ શું છે?

આલ્ડિહાઈડ સમૂહ ઉપરાંત ગ્લુકોઝ . . . . . . ધરાવે છે.

નીચેનામાંથી કયો કાર્બોહાઇડ્રેટ ટ્રાયસેકેરાઇડ છે?

જ્યારે સુક્રોઝની પ્રક્રિયા સાંદ્ર $H_2SO_4$ સાથે કરવામાં આવે ત્યારે મળતી નીપજ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo