યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જો મહત્તમ તીવ્રતા $I$ હોય,તો જે કોણીય સ્થાને તીવ્રતા $\frac{I}{4}$ થાય તે સ્થાન છે:

  • A
    $\sin^{-1}\left(\frac{\lambda}{d}\right)$
  • B
    $\sin^{-1}\left(\frac{\lambda}{3d}\right)$
  • C
    $\sin^{-1}\left(\frac{\lambda}{2d}\right)$
  • D
    $\sin^{-1}\left(\frac{\lambda}{4d}\right)$

Explore More

Similar Questions

રેખા $x + 3y = 7$ માં બિંદુ $(3, 8)$ નું પ્રતિબિંબ શોધો.

એક સર્કિટમાં,પ્રવાહ વોલ્ટેજ કરતા $\pi / 2$ ના ફેઝ તફાવતથી પાછળ રહે છે. સર્કિટમાં નીચેનામાંથી શું છે?

$4.8 \times 10^{-13} ~kg$ દળ અને $2.4 \times 10^{-18} ~C$ વીજભાર ધરાવતું એક તેલનું ટીપું $1 ~cm$ અંતરે રહેલી બે વિદ્યુતભારીત આડી પ્લેટો વચ્ચે સ્થિર છે. જો હવે પ્લેટોની ધ્રુવીયતા બદલવામાં આવે,તો ટીપાનો તાત્કાલિક પ્રવેગ કેટલો હશે ($~ms^{-2}$ માં)? $(g = 10 ~ms^{-2})$

$(2,4)$ કેન્દ્ર ધરાવતું એક વર્તુળ એવું છે કે રેખા $x+y+2=0$ એ $6$ લંબાઈની જીવા કાપે છે. વર્તુળની ત્રિજ્યા શોધો.

મુખ્ય,ગૌણ (એઝિમુથલ) અને ચુંબકીય ક્વોન્ટમ આંક અનુક્રમે કોની સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo