યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,એક બિંદુ પરની તીવ્રતા મહત્તમ તીવ્રતાના $1/4$ ભાગની છે. આ બિંદુનું કોણીય સ્થાન શોધો.

  • A
    $\sin ^{-1}(\lambda / 2d)$
  • B
    $\sin ^{-1}(\lambda / 2d)$
  • C
    $\sin ^{-1}(\lambda / 3d)$
  • D
    $\sin ^{-1}(\lambda / 4d)$

Explore More

Similar Questions

બે ઉદગમો વ્યતિકરણ ભાત ઉત્પન્ન કરે છે જે ઉદગમોથી $D$ અંતરે રહેલા પડદા પર જોવા મળે છે. શલાકાની પહોળાઈ $2w$ છે. જો અંતર $D$ ને હવે બમણું કરવામાં આવે,તો શલાકાની પહોળાઈ કેટલી થશે?

$Y.D.S.E$ માં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $25 : 9$ છે. સ્લિટની પહોળાઈનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

વ્યતિકરણના પ્રયોગમાં,ક્રમિક મહત્તમ કે ન્યૂનતમ વચ્ચેનું અંતર કેટલું હોય છે?

યંગના ડબલ સ્લિટ વ્યતિકરણ પ્રયોગમાં સ્લિટની પહોળાઈનો ગુણોત્તર $1:25$ છે. તો વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનત્તમ તીવ્રતાનો ગુણોત્તર શોધો.

વિધાન: યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જો આપાત એકવર્ણી પ્રકાશની તરંગલંબાઈ બમણી કરવામાં આવે,તો પડદા પરના પ્રકાશિત શલાકાઓની સંખ્યા વધશે.
કારણ: પડદા પરના પ્રકાશિત શલાકાઓની મહત્તમ સંખ્યા વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈના સમપ્રમાણમાં હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo