$6320 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના સ્ત્રોત સાથે યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,પ્રથમ મહત્તમ (maxima) ક્યારે જોવા મળશે?

  • A
    પથ તફાવત $9480 \ \mathring{A}$ હોય
  • B
    કળા તફાવત $2\pi \ \text{radian}$ હોય
  • C
    પથ તફાવત $6320 \ \mathring{A}$ હોય
  • D
    $(b)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

યંગના પ્રયોગમાં,બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ અને બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર મેળવો.

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,જ્યારે $600 \ nm$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ વાપરવામાં આવે છે ત્યારે પડદાના એક ચોક્કસ ભાગમાં $12$ શલાકાઓ રચાય છે. જો પ્રકાશની તરંગલંબાઇ બદલીને $400 \ nm$ કરવામાં આવે,તો પડદાના તે જ ભાગમાં જોવા મળતી શલાકાઓની સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જો બે સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે,તો ફ્રિન્જની પહોળાઈ કેટલી થશે?

યંગના બે સ્લિટના પ્રયોગમાં,પ્રકાશની તરંગલંબાઈ $6000 \, \mathring A$ છે. તો કેન્દ્રીય પ્રકાશિત શલાકા અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનો કળા તફાવત ....... છે.

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,${I_o}$ એ મધ્યસ્થ અધિકતમ પરની તીવ્રતા છે અને $\beta$ એ ફ્રિન્જની પહોળાઈ છે. કેન્દ્રથી $x$ અંતરે આવેલા બિંદુ $P$ પર તીવ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo