કયા પ્રકારના દાંતના બંધારણમાં,મુખગુહામાં દરેક દાંત જડબાના હાડકાના ખાડામાં (socket) ગોઠવાયેલા હોય છે?

  • A
    વિષમદંતી (Heterodont)
  • B
    ગર્તદંતી (Thecodont)
  • C
    દ્વિવારદંતી (Diphyodont)
  • D
    એકવારદંતી (Monophyodont)

Explore More

Similar Questions

પિત્તને પકવાશય (duodenum) માં મુક્ત થતું અટકાવી શકાય છે:

મનુષ્યના જીવનકાળ દરમિયાન માત્ર એક જ વાર આવતા દાંતની સંખ્યા ....... છે.

સામાન્ય રીતે તૃણાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન . . . . . . માં થાય છે.

દાંતના . . . . . . ભાગને ઇનેમલ નામનું સફેદ પડ ઢાંકે છે.

રોમંથી પ્રાણીઓમાં નીચેનામાંથી કોને સાચું જઠર ગણી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo