કઈ પ્રક્રિયામાં રેસેમિક મિશ્રણ પ્રાપ્ત થતું નથી?

  • A
    $CH_3-CH=CH-CH_3 + HCl \longrightarrow$
  • B
    $Ph-CH(Cl)-CH_3 + KCN \longrightarrow$
  • C
    $CH_3-C(=O)-Ph + HCN \longrightarrow$
  • D
    $CH_3-C(=O)-CH_3 + HCN \longrightarrow$

Explore More

Similar Questions

$Na_2S + Na_2[Fe(CN)_5NO] \longrightarrow Na_4[Fe(CN)_5NOS]$; પ્રક્રિયક સંકીર્ણ અને નીપજ સંકીર્ણમાં $Fe$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$110 \ cm$ લંબાઈના ખેંચાયેલા તારને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે,જેની આવૃત્તિઓનો ગુણોત્તર $1 : 2 : 3$ છે. તો તેમની લંબાઈ કેટલી હશે?

જો $\int\limits_0^{\frac{\pi }{3}} {\frac{{\tan \theta }}{{\sqrt {2k \sec \theta } }}} \,d\theta = 1 - \frac{1}{\sqrt{2}}, (k > 0),$ હોય,તો $k$ ની કિંમત શોધો.

$27\,^{\circ}C$ તાપમાને રહેલા એક મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તી અને સમોષ્મી વિસ્તરણ કરવામાં આવે છે. જો આ પ્રક્રિયા દરમિયાન થયેલ કાર્ય $3\,kJ$ હોય,તો વાયુનું અંતિમ તાપમાન ......$K$ થશે $(C_V = 20\,J/K)$.

એબ્સોલ્યુટ આલ્કોહોલ ($100\%$ આલ્કોહોલ) રેક્ટિફાઇડ સ્પિરિટનું નિસ્યંદન કોની ઉપર કરીને તૈયાર કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo