નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઇથાઇલ ફિનાઇલ કીટોન મળે છે?

  • A
    $C_6H_5-CN + CH_3-CH_2-MgBr$ $\rightarrow A$ $\xrightarrow{H_2O/H^{+}}$
  • B
    $CH_3-CH_2-COCl + (C_6H_5)_2Cd \rightarrow$
  • C
    $C_6H_6 + CH_3-CH_2-COCl \xrightarrow{Anhy. AlCl_3}$
  • D
    આ તમામ

Explore More

Similar Questions

$2$-phenyl-$2$-butanol તૈયાર કરવા માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયકોની જોડીનો ઉપયોગ કરી શકાય?

Etard પ્રક્રિયા $(I)$ અને Stephen પ્રક્રિયા $(II)$ માં વપરાતા પ્રક્રિયકો કયા છે?

$R-C \equiv N + SnCl_2 + HCl$ $\longrightarrow A$ $\xrightarrow{H_3O^+} RCHO$. ઉપરની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

Difficult
View Solution

Etard પ્રક્રિયામાં નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

સંયોજન $X$ એ એસીટોએસીટીક એસિડ $(CH_3COCH_2COOH)$ ને ગરમ કરવાથી થતા ડીકાર્બોક્સિલેશન દ્વારા બને છે. $X$ નીચેનામાંથી કોના દ્વારા પણ બનાવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo