તમે કઈ વનસ્પતિમાં માયકોરાઈઝા (કવકમૂળ) અને કોરોલોઈડ મૂળ જોશો? આ શબ્દોનો અર્થ પણ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\rightarrow$ માયકોરાઈઝા (કવકમૂળ): કેટલીક વનસ્પતિઓના મૂળમાં ફૂગ સાથેનું સહજીવન જોવા મળે છે જેને માયકોરાઈઝા (Mycos = ફૂગ,Rize = મૂળ) કહેવાય છે.
$\rightarrow$ ફૂગ યજમાન વનસ્પતિના કોષોની બહાર અથવા અંદર વસાહત બનાવે છે. તે જમીનમાંથી પોષક તત્વોનું શોષણ કરવામાં મદદ કરે છે. માયકોરાઈઝાનું આ સહજીવન $Pinus$,$Cedrus$,$Abies$ અને $Picea$ જેવા શંકુદ્રુમ વૃક્ષોમાં જોવા મળે છે.
$\rightarrow$ કોરોલોઈડ મૂળ: આ મૂળ $Cycas$ માં જોવા મળે છે. તે છોડના પાયાના ભાગમાંથી ઉદ્ભવે છે અને જમીનમાંથી ઉપરની તરફ વધે છે. તે શાખાયુક્ત અને લીલાશ પડતા રંગના હોય છે. તેના બાહ્યકમાં (cortex) $Anabaena$ અને $Nostoc$ જેવી નીલ-હરિત લીલની વસાહત જોવા મળે છે,જે કોરોલોઈડ મૂળ સાથે સહજીવન ધરાવે છે.

Explore More

Similar Questions

અનાવૃત બીજધારી (Gymnosperms) માં મૂળ સામાન્ય રીતે કેવા હોય છે?

રેડવુડ વૃક્ષ છે

જે વનસ્પતિઓમાં ખુલ્લા અથવા નગ્ન બીજ જોવા મળે છે,તેમને ...... કહેવામાં આવે છે.

$Gymnosperms$ (ખાસ કરીને $Pinus$) માં,નીચેનામાંથી કયું વિધાન પલ્લવ પર્ણો (foliage leaves) અને શલ્કિ પર્ણો (scale leaves) નું યોગ્ય વર્ણન કરે છે?

નીચેનામાંથી લક્ષણોની એવી જોડ પસંદ કરો જે $Gnetum$ ને $Cycas$ અને $Pinus$ થી અલગ પાડે છે અને આવૃત્ત બીજધારી વનસ્પતિઓ સાથે સામ્યતા દર્શાવે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo