કઈ જોડી અથવા જોડીઓમાં,પ્રથમ સ્પીસીઝમાં મજબૂત બંધ જોવા મળે છે?
$(a) \ O_2^-, O_2$
$(b) \ N_2, N_2^+$
$(c) \ NO^+, NO^-$

  • A
    માત્ર $(a)$
  • B
    માત્ર $(b)$
  • C
    માત્ર $(a)$ અને $(c)$
  • D
    માત્ર $(b)$ અને $(c)$

Explore More

Similar Questions

$N_2$ નો બંધ ક્રમ (bond order) શું છે?

$N_{2}$ અને $O_{2}$ માં નીચેની પ્રક્રિયાઓની બંધ ક્રમાંક (bond order) પર શું અસર થાય છે?
$(A)$ $N_{2} \to N_{2}^{+} + e^{-}$
$(B)$ $O_{2} \to O_{2}^{+} + e^{-}$

નીચેનામાંથી કયામાં $(2C - 1e^-)$ બંધ હોય છે?

જો $x-axis$ આણ્વિય અક્ષ હોય અને $p_z$ કક્ષકો બંધનમાં ભાગ લેતી હોય,તો $O_2$ અણુના $\pi-$ બંધમાં નીચેનામાંથી કયું નોડલ સમતલ હાજર હશે?

Difficult
View Solution

$KO_2, AlO_2^-, BaO_2$ અને $NO_2^+$ પૈકી કઈ સ્પીસીઝ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo