નીચેના પ્રાણીઓના સમૂહમાંથી કયા સમૂહમાં ચારેય પ્રાણીઓ બચ્ચાંને જન્મ આપે છે?

  • A
    કાંગારૂ,હેજહોગ,ડોલ્ફિન,લોરિસ
  • B
    સિંહ,ચામાચીડિયું,વ્હેલ,શાહમૃગ
  • C
    પ્લેટિપસ,પેંગ્વિન,ચામાચીડિયું,હિપ્પોપોટેમસ
  • D
    શ્રુ (છછુંદર),ચામાચીડિયું,બિલાડી,કીવી

Explore More

Similar Questions

કોઈપણ અપવાદ વગર બધાં જ સસ્તનોની લાક્ષણિકતા કઈ છે?

નીચેનામાંથી કયું અંડપ્રસવી સસ્તન છે?

નીચેનામાંથી કયું મેટાથેરિયન (metatherian) છે?

પ્રાણીઓના કયા જૂથની જોડીમાં હૃદયમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિર અલગ-અલગ હોય છે?

નીચેનામાંથી કયું પ્રાણી અપત્યપ્રસવી (viviparous) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo