નીચેનામાંથી કયા કિસ્સામાં પ્રજાતિનું નામ, તેના બે લક્ષણો અને તેનો સમુદાય યોગ્ય રીતે જોડાયેલા નથી, જ્યારે બાકીના ત્રણ સાચા છે?

  • A
    $Pila \implies (i)$ શરીર અખંડિત, $(ii)$ મુખમાં રેડુલા, સમુદાય: મૃદુકાય (Mollusca)
  • B
    $Asterias \implies (i)$ કંટકી ત્વચા, $(ii)$ જલવાહક તંત્ર, સમુદાય: શૂળત્વચી (Echinodermata)
  • C
    $Sycon \implies (i)$ છિદ્રિષ્ઠ, $(ii)$ નલિકા તંત્ર, સમુદાય: છિદ્રકાય (Porifera)
  • D
    $Periplaneta \implies (i)$ સાંધાવાળા ઉપાંગો, $(ii)$ કાઈટિનયુક્ત બાહ્યકંકાલ, સમુદાય: સંધિપાદ (Arthropoda)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું લક્ષણ પ્રાણી સૃષ્ટિ $(Animalia)$ નું છે?

અસંગત યુગ્મક ઓળખો.

પરિવહનતંત્ર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયા સમૂહોમાં ફાઇલમ (સમુદાય) મુજબ યોગ્ય રીતે જોડાણ થયેલ નથી?

નીચેનાને જોડો:
Column-$I$Column-$II$
$(a)$ Trygon$(i)$ Echinodermata
$(b)$ Ascidia(ii) Viviparous
$(c)$ Asterias(iii) Chondrichthyes
$(d)$ Kangaroo(iv) Oviparous
$(e)$ Penguin$(v)$ Urochordata

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo