નીચેનામાંથી કયા દ્રાવણમાં આયનો હાજર હોય છે?

  • A
    પાણીમાં સુક્રોઝ
  • B
    $CS_2$ માં સલ્ફર
  • C
    પાણીમાં કેલ્શિયમ નાઈટ્રેટ
  • D
    પાણીમાં ઇથેનોલ

Explore More

Similar Questions

$0.001 \ m$ $KCl$ દ્રાવણ માટે આશરે $\Delta T_b$ ($K$ માં) ગણો,જો તેનો વોન્ટ-હોફ અવયવ $1.98$ હોય [પાણીનો $K_b = 0.52 \ K \ kg \ mol^{-1}$].

વધારે ઊંચાઈ પર,પાણીનું ઉત્કલનબિંદુ $95\,^oC$ છે. દ્રાવણનું ઉત્કલનબિંદુ $100\,^oC$ સુધી વધારવા માટે $1\,kg$ પાણીમાં ઉમેરવામાં આવતા $NaCl$ નો જથ્થો $(K_b = 0.52\,K\,kg\,mol^{-1})$ ($NaCl$ નું $90\%$ આયનીકરણ ધારો) .......... $g$ છે.

$K_3[Fe(CN)_6]$ ના મંદ દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $(i)$ એ ..... [$100\%$ આયનીકરણ ધારતા]

પાણીના એક નમૂનામાં $5.85 \% \left(\frac{w}{w}\right)$ $AB$ (આણ્વીય દળ $58.5$) અને $9.50 \% \left(\frac{w}{w}\right)$ $XY_2$ (આણ્વીય દળ $95$) જોવા મળે છે। જો $AB$ નું $80 \%$ અને $XY_2$ નું $60 \%$ આયનીકરણ થતું હોય, તો પાણીના નમૂનાનું ઠારબિંદુ શોધો: [આપેલ છે, પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$, શુદ્ધ પાણીનું ઠારબિંદુ $= 273 \ K$ અને $A, B, X, Y$ એકસંયોજક આયનો છે।] ($K$ માં)

નીચેનામાંથી કયા $0.06 \ M$ જલીય દ્રાવણનું ઠારબિંદુ સૌથી ઓછું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo