નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજ તરીકે ઈથર મળે છે?

  • A
    $C_6H_6 + CH_3COCl$ / નિર્જળ $AlCl_3$
  • B
    $C_2H_5Cl + aq. KOH$
  • C
    $C_6H_6 + C_6H_5COCl$ / નિર્જળ $AlCl_3$
  • D
    $C_2H_5Cl + C_2H_5ONa$

Explore More

Similar Questions

$HI$ ની મેથોક્સિમેથેન સાથેની પ્રક્રિયાની ક્રિયાવિધિ લખો.

આપેલ પ્રક્રિયા શ્રેણીમાં નીપજો $R$ અને $S$ ને ઓળખો:
$(CH_3)_3 COH$ $\xrightarrow{Na} P$ $\xrightarrow{CH_3 Br} Q$ $\xrightarrow[\Delta]{HI} R + S$

$CH_3-CH_2-CH_2-O-C(CH_3)_2-CH_2-CH_3$ ને $HI$ સાથે ગરમ કરવાથી મળતી મુખ્ય નીપજ જણાવો.

$HI$ સાથે એનિસોલનું વિભાજન કરતા શું મળે છે?

ચોક્કસ પ્રકારના ઈથર્સની બનાવટ માટે વિલિયમસન સંશ્લેષણની મર્યાદાઓ ઉદાહરણો સાથે સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo