નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $\Delta S$ ધન છે?

  • A
    $H_2O(\ell) \rightarrow H_2O_{(s)}$
  • B
    $H_2O(\ell) \rightarrow H_2O_{(g)}$
  • C
    $N_2(g, 1 \ atm) \rightarrow N_2(g, 10 \ atm)$
  • D
    $Fe_{(s)}, 400 \ K \rightarrow Fe_{(s)}, 300 \ K$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોની એન્ટ્રોપી પ્રતિ મોલ સૌથી વધુ છે?

ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમને સમજવા માટે કયા વિધેયોની જરૂર પડે છે?

પાણીના બાષ્પીભવન માટે $1 \, \text{atm}$ દબાણે પ્રવાહી પાણી અને પાણીની બાષ્પ સંતુલનમાં હોય ત્યારે તાપમાનનું મૂલ્ય $K$ માં કેટલું થશે?
$H_2O_{(l)} \rightleftharpoons H_2O_{(g)}$ [$1 \, \text{atm}$ દબાણે] [$\Delta S = 120 \, J K^{-1}$ અને $\Delta H = +45.0 \, kJ$]

ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની મર્યાદા જણાવો.

ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે $\Delta S_{surr}$ શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo