નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $K_p$ નું મૂલ્ય $K_c$ જેટલું હશે?

  • A
    $H_2(g) + I_2(g) \rightleftharpoons 2HI(g)$
  • B
    $PCl_5(g) \rightleftharpoons PCl_3(g) + Cl_2(g)$
  • C
    $2NH_3(g) \rightleftharpoons N_2(g) + 3H_2(g)$
  • D
    $2SO_2(g) + O_2(g) \rightleftharpoons 2SO_3(g)$

Explore More

Similar Questions

પ્રક્રિયા $2NOCl_{(g)} \rightleftharpoons 2NO_{(g)} + Cl_{2(g)}$ માટે,$427\ ^oC$ તાપમાને $K_C$ નું મૂલ્ય $3 \times 10^{-6}\ mol\ L^{-1}$ છે. $K_P$ નું મૂલ્ય આશરે $....... \times 10^{-4}$ છે.

$500 \ K$ તાપમાને $NH_3$ ના નિર્માણ માટે $N_2, H_2$ અને $NH_3$ ની સંતુલન સાંદ્રતા અનુક્રમે $1.25 \times 10^{-2} \ M, 4.0 \times 10^{-2} \ M$ અને $1.6 \times 10^{-2} \ M$ છે. સમાન તાપમાને સંતુલન અચળાંક $K_p$ કેટલો હશે?

$SO_{2(g)} + 1/2 O_{2(g)} \rightleftharpoons SO_{3(g)}$ પ્રક્રિયા માટે $298 \, K$ તાપમાને સંતુલન અચળાંક $K_1$ છે. $2SO_{3(g)} \rightleftharpoons 2SO_{2(g)} + O_{2(g)}$ પ્રક્રિયા માટે તે જ તાપમાને સંતુલન અચળાંક $K_2$ હોય,તો નીચેનામાંથી શું સાચું છે?

$2 \, L$ ક્ષમતાવાળા બંધ પાત્રમાં $2 \, mol \, PCl_5$ ને ગરમ કરતાં સંતુલને $40\% \, PCl_5$ નું $PCl_3$ અને $Cl_2$ માં વિઘટન થાય છે,તો સંતુલન અચળાંક $K_c$ નું મૂલ્ય કેટલું હશે?

પ્રક્રિયા $2A_{(g)} \rightleftharpoons 2B_{(g)} + C_{(g)}$ માટે,$1069 \ K$ તાપમાને $K_c = 3.75 \times 10^{-6}$ છે. સમાન તાપમાને આ પ્રક્રિયા માટે $K_p$ નું આશરે મૂલ્ય કેટલું થશે? $(R = 0.082 \ L \ bar \ mol^{-1} \ K^{-1})$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo